Pravasi Shikashak Bharti 2022, પ્રવાસી શિક્ષક ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

 પ્રવાસી શિક્ષક ભરતી 2022 : આદિજાતી વિકાસ અધિકારી (આશ્રમશાળા) રાજપીપલા જી. નર્મદા ના જા.નં. આવિ આશા ૨૦૨૨-૨૩૮૮૪ થી ૯૯૨ના તા. ૧૦-૦૮-૨૦૨૨ના પત્રના આદેશથી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત આશ્રમશાળાઓ માટે પ્રવાસી શિક્ષકો જોઇએ છે. ઉમેદવારે સ્વ. હસ્તાક્ષરમાં અરજી તથા જરૂરી લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ સરનામે તા. ૨૩-૦૯-૨૦૨૨ના રોજ ઓપન ઇન્ટરવ્યુમાં સવારે ૧૧.૦૦ કલાકે રૂબરૂ હાજર રહેવું.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.


પ્રવાસી શિક્ષક ભરતી 2022

સંસ્થાનું નામઆદિજાતી વિકાસ અધિકારી (આશ્રમશાળા) રાજપીપલા જી. નર્મદા
પોસ્ટનું નામપ્રવાસી શિક્ષક
જા.નં.આવિ આશા ૨૦૨૨-૨૩ ૮૮૪ થી ૯૯૨
જોબ લોકેશનનર્મદા જી.
ઇન્ટરવ્યું તારીખ23/09/2022


પોસ્ટનું નામ

 • પ્રવાસી શિક્ષક

આશ્રમશાળા નું નામ

 • શ્રી મ.ગાંધી આશ્રમશાળા – ઝરીયા, તા. ગરૂડેશ્વર
 • શ્રી મ. ગાંધી આશ્રમશાળા, મોટાપીપરીયા, તા. ગરૂડેશ્વર
 • શ્રી રત્નદીપ આશ્રમશાળા, માલસામોપટ, તા. ડેડીયાપાડા
 • શ્રી મ. ગાંધી આશ્રમશાળા , ઘાંટોલી, તા. ડેડીયાપાડા
 • શ્રી મ.ગાંધી આશ્રમશાળા, તાબદા, તા. ડેડીયાપાડા
 • શ્રી મ. ગાંધી આશ્રમશાળા , કુંડીઆંબા, તા. ડેડીયાપાડા
 • શ્રી મ. ગાંધી આશ્રમશાળા , પાટ, તા. સાગબારા
 • શ્રી મ. ગાંધી આશ્રમશાળા, વણખુંટા, તા. નેત્રંગ
 • શ્રી જ્ઞાનેશ્વર આશ્રમશાળા , મોરીયાણાં. તા. નેત્રંગ
 • શ્રી મ.ગાંધી ઉ.બુ. આશ્રમશાળા ઘાંટોલી, તા. ડેડીયાપાડા

શૈક્ષણિક લાયકાત

 • ગણીત – વિજ્ઞાન) બી.એસ.સી./બી.એડ/પી.ટી.સી.
 • તથા (ગુજરાતી/અંગ્રેજી/સામાજિક વિજ્ઞાન/હિન્દી/સંસ્કૃત) બી.એ. બી.એડ./પી.ટી.સી.

ઉંમર મર્યાદા

 • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

પગાર

 • નિયમો મુજબ.

અરજી ફી

 • ત્યાં કોઈ અરજી ફી નથી.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

 • લાયક ઉમેદવારે સ્વ. હસ્તાક્ષરમાં અરજી તથા જરૂરી લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ સરનામે તા. ૨૩-૦૯-૨૦૨૨ના રોજ ઓપન ઇન્ટરવ્યુમાં સવારે ૧૧.૦૦ કલાકે રૂબરૂ હાજર રહેવું. 


આશ્રમશાળા ભરતી 2022 માટે ઇન્ટરવ્યું તારીખ શું છે?

 • ઇન્ટરવ્યું તારીખ : 23/09/2022


પ્રવાસી શિક્ષક ભરતી 2022 માટે ઇન્ટરવ્યું સ્થળ શું છે?

 • ઇન્ટરવ્યું સ્થળ : શ્રીમતિ સૂરજબા આર. મહિડા કન્યા વિનય મંદિર, રાજપીપલા ૩૯૩૧૪૫.

મહત્વપૂર્ણ લિંક :

પ્રવાસી શિક્ષક નોકરીની જાહેરાત વાંચો Pravasi Shikashak Bharti 2022, પ્રવાસી શિક્ષક ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન